અજાણ્યું લાગતું નથી July 29, 2010
Posted by vijayshah in : કાવ્ય્ , trackbackએક અજાણી યુવતી
એક અજાણ્યા યુવક સાથે
લગ્નનાં ચાર ફેરા ફરે છે
અને માબાપનું ઘર મૂકીને
સગ સબંધીઓ ત્યજીને
એક અજાણ્યા ઘરમાં આવે છે
છતા એ અજાણ્યુ ઘર
તેને અજાણ્યું લાગતું નથી
Comments»
ઈશ્વરે નારીને એક સુન્દર હ્રદય આપ્યુ છે, જ્યાં દિલમાં પ્રેમ,મમતા,વાત્સ્યલ્ય
અને સહનશક્તિ આપી છે. સ્ત્રિ પરિવારમાં દરેક વ્યક્તિના દિલ પ્રેમથી જીતી
લેછે.અને દરેકને પોતાના બનાવી લેછે.