jump to navigation

મારો પરિચય

1982થી મારા દીકરા દિનેશ સાથે હ્યુસ્ટન ટેક્ષાસમાં રહું છું.1997માં મારી પત્નીના અવસાન પછી સર્જાયેલ એકલતા ને સાવ નિરાંતે જીવનનાં આઠ દાયકાઓ માં જે જોયું, જાણ્યું, સાંભળ્યું,વાંચ્યું, વિચાર્યુ, અને અનુભવ્યુ તે બધાનું નિરુપણ કરવા વાંચન અને લેખન કાર્ય શરુ કર્યુ.

૧૯૯૭ થી ૨૦૦૭નાં નાં સમય ગાળા દરમ્યાન થયેલ સર્જનોની નોંધ

૧. સૌ પ્રથમ અંગ્રેજી પુસ્તક “The path towards better living-2001માં પ્રસિધ્ધ થયુ.જેમાનાં ત્રણ કાવ્યો ” My parents”, ” Marraige” અને ” Be one -we were one” ટેક્ષાસ રાજ્યનાં “Senior News” નામના અમેરિકન માસિકે, અને ” God Bless America” અને ” On Independence day” હ્યુસ્ટનનાં અમેરિકન સાપ્તાહિકે છાપ્યા.
૨. “વિશ્વમાં ભારતીયો અને ભારતમાંઆપણે” તથા ” ગુજરાતી ભાષા શુધ્ધિ-અશુધ્ધિ” લેખો ‘ઘરશાળા’ નામનનાં માસિકમાં રઘુભાઈ નાયકે છાપ્યા હતા.
૩. “વન વગડાનાં ફુલ ”
૪. ” વન વગડાની વાતો”
૫. ” વન વગડાની વાટે વાટે”
૬. ” વાતોનું વાવેતર્”
૭. ” હળવા હાસ્યનું પાનેતર્”
૮. “પ્લસ”

Comments»

1. kanu yogi - July 18, 2010

aape sunder sahitya sarjan karyu chhe. abhinandan.

2. hiteshbhai jagadishbhai doshi - May 3, 2012

AAPNU SAHITYA SARAS CHHE …. MANE TAMARI GUJARATI E PDF BOOKS APPSHO?


Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.