jump to navigation

ના ભુલશો February 28, 2008

Posted by dhirushah in : કાવ્ય્ , trackback

શીખો ભલે તમે અંગ્રેજી ભાષા
જે વિશ્વતણી ભાષા
પણ ના ભુલશો માતૃભાષા
જો ભુલશો માતૃભાષા તમારી
તો ભુલશો સંસ્કૃતિ તમારી

Comments»

no comments yet - be the first?