સાગરેથી ચઢ્યું December 8, 2007
Posted by dhirushah in : કાવ્ય્ , trackback સાગરેથી ચઢ્યું
ને આકાશે ભર્યુઁ
આકાશેથી વરસ્યું
ને ધરતી પર પડ્યું
ધરતી પરથી વહ્યું
ને સાગરે ભળ્યું
સાગરેથી ચઢ્યું
ને સાગરે ભળ્યું
ધીરજ રાયની કલમ્
સાગરેથી ચઢ્યું
ને આકાશે ભર્યુઁ
આકાશેથી વરસ્યું
ને ધરતી પર પડ્યું
ધરતી પરથી વહ્યું
ને સાગરે ભળ્યું
સાગરેથી ચઢ્યું
ને સાગરે ભળ્યું
Comments»
no comments yet - be the first?