મહાત્મા ગાંધી- નિર્વાણ દિને December 8, 2007
Posted by dhirushah in : કાવ્ય્ , trackbackગાંધી તરો જય થ્શે
જરૂર તારો જય થશે
એક દિવસ જરૂર તારો જય થશે
એક દેશે નહીં
એક ખંડે નહીં
નવ ખંડ ધરતીમાં તારો જય થશે
એક દિવસ એવો ઊગશે
કે જગત તારા ગીતડાં ગાશે
તારે પગલે પગલે ચાલશે
અને હિંસા થી થાકેલી આ દુનિયા
અંતે અહિંસાને વરશે
ગાંધી તારો જય થશે
જરૂર તારો જય થશે
એક દિવસ જરૂર તારો જય થાશે


Powered By
Comments»
no comments yet - be the first?