મધુરમ પ્રવર્તે December 8, 2007
Posted by dhirushah in : કાવ્ય્ , trackbackના અહમ અંતરે
ના હળાહળ ઝેર હૈયે
તો સર્વત્ર જગતે મધુરમ પ્રવર્તે
માનવી જો મધુર વદે
મધુર જુએ, મધુર સૂણે
મધુર ભણે, મધુર ભજે
મધુર વર્તે, મધુર હસે
તો સર્વત્ર જગતે મધુરમ પ્રવર્તે


Powered By
Comments»
no comments yet - be the first?