સ્વાતંત્ર્યદેવી! November 13, 2007
Posted by dhirushah in : કાવ્ય્ , trackbackહે! સ્વતંત્રતાની દેવી!
તમારા પગ પાસે બેસીંને
અમે પ્રાર્થના કરીયે છીયે કે
અમારો દેશ મહાન બને;
કેવળ સંપત્તિમાંજ નહિ
પણ સમાનતામાં,
સ્વતંત્રતામાં અને ભાતૃભાવમાં,
બુધ્ધિમાં અને હ્રદયમાં,
સંસ્કારમાં અને સંસ્કૃતિમાં
ભેદભાવ વિહીન અને વર્ગ વિહીન
ચાલો આપણે સૌ ભેગા મળીને
અજ્ઞાન અને હિઁસાને,
અસ્તેય અને અસ્ત્યને,
ગુનાખોરી અને માદક પદાર્થોને
ધીક્કારીયે અને દૂર કરીયે
અને પ્રભુને પ્રાર્થના કરીયે કે
હે! પ્રભુ! તમે અમને સૌને
તંદુરસ્તી અને સુખાકારી,
પ્રેમ અને શાંતિ અર્પો.
Comments»
no comments yet - be the first?