અમને સૈનિકોને.. November 13, 2007
Posted by dhirushah in : કાવ્ય્ , trackbackઅમને, યુધ્ધમાં મરેલા સૈનિકોને
ચાંદ કે ઇલ્કાબ આપશો નહિ.
રાષ્ટ્રભાવનાનાં ગીતો ગાજો
પણ રાષ્ટ્રધ્વજો ફરકાવશો નહિ
પરેડ કરાવશો નહિ
બંદુકો ફોડશો નહિ
અને અમે જે લોહિ રેડ્યાં છે
અને શહીદી વહોરી છે
તેને તમે સૌ યોગ્ય બનજો
અને દેશને સદા વફાદાર રહેજો
Comments»
no comments yet - be the first?