વાસણ ખાલી રાખજો! July 28, 2010
Posted by vijayshah in : કાવ્ય્ , trackbackતમારું વાસણ ખાલી રાખજો!
તમારુ વાસણ ખાલી હશે તો
પ્રભુ બીજાંને આપવા
તેમાં કંઇક ભરશે
અને તમે તે બીજાને આપીને
પાછું ખાલી કરશો તો
પ્રભુ તે ફરીથી ભરશે.
પરંતુ મોહ, માયા અને લોભને કારણે
તમે તમારું વાસણ ભરેલું રાખશો તો
પ્રભુ તે વાસણ ક્યાંથી ભરશે?
Comments»
no comments yet - be the first?